Ring MD CSC Telimedicine

Ring MD CSC Telimedicine

Ring MD CSC Telimedicine

  

  •  આ સેવા માં VLE ઓનલાઈન ડોકટરની સેવા મેળવી શકે છે.
  • માત્ર 50 કે 100 રૂ. જેવી નજીવી કીમતમાં સારા એવા ડોકટરની સારવાર મેળવી શકો છો.
  • તમારે માત્ર ઈન્ટનેટ વાળુ કોમ્યુટર એક હેન્સ ફી. તથા વેબ કેમની જરુર રહેશે. (જો લેપટોપમા કેમેરો તથા માઈક્રોફોન હોય તે ચાલશે.)
  • જયારે તમા લોગઈન કરશો તયારે હાજર ડોકટર તથા તેમની ફી તમને ડીસ્પલે થાઈ છે.
  • દરદી ને કોમ્યુટર સામે બેસાડી દો ડોકટર જે પ્રશ્ન પુશે તેના જવાબ આપવાનાં તથા તેમને તમારી સમ્ચયા કેવાની રહેશે. 
  • ડોકટર તમને જરુરી દવા લખી આપશે તથા તમને યોગ્ય માર્ગ દર્શન આપશે
  • અા સેવા મા VLE ને સારુ એવુ કમીશન મળવા પાત્ર છે.
  • તેમને લગતા વીડીયોજોવા માટે અહી કલીક કોરો...
  • અન્ય વીડીયો
  • Video 1
  • Video 2

No comments:

Post a Comment