GST
GST
- દરેક VLE એ GST માં E- Commerce અંતર ગત રજીસ્ટેશન કરવું અનીવાર્ય છે.
- GST માં રજીસ્ટેશન કરવું ખુબજ સરળ છે.
- GST ના રજીસ્ટેશન માટે નીચે આપેલ વીડીયો એક વાર જોઈલો તથા નીચે આપેલ ફાઈલ મા આપેલ સ્ટેપ ને અનુશરો
- GST માં રજીસ્ટેશન માટે તામારી પાસે જરીરી વીગત
- આધાર કાર્ડ , પાનકાર્ડ
- પાસપોર્ટ સાઈજ ફોટો (સ્કેન કોપી)
- બેન્ક પાસબુક નુ પેલુ પેઈઝ અથવા કેન્સલ ચેક અથવા બેન્ક સ્ટેટમેન્ટ (સ્કેન કોપી)
- જો ભાડાનુ મકાન હોય તો ભાડા કરાર સાથે વીજળી બીલ અથવા વેરા પહોચ અથવા દસ્તાવેજ (સ્કેન કોપી)
- જો પોતાનુ મકાન હોય તો વીજળી બીલ અથવા વેરા પહોચ અથવા દસ્તાવેજ (સ્કેન કોપી)
- આધાર કાર્ડ સાથે લીન્ક મોબઈસ સાથે હોવો જરુરી (OTP માંટે)
- GST ના રજીસ્ટેશન માટે ના સ્ટેપ બાઈ સ્ટેપ વીગત મેળવવા માંટે અહી કલીક કરો.... ગુજરાતી ,,, હીન્દી ,,, અંગ્રેજી...
- GST ને લગતા VLE દ્રારા પુછવામાં આવેલ પશ્ન જવાબ માંટે અહી કલીક કરો...
- GST માં VLE ને રજીસ્ટેશન માંટે નો વીડીયો જોવા માંટે અહી કલીક કરો..
- GST રજીસ્ટેશન માટે ની લીન્ક https://reg.gst.gov.in/registration/ છે..
- પાનકાર્ડ ની એરર આવે તો તમારા પાનકાર્ડ વેરી ફીકેશન ની વીગત ની માટે અહી કલીક કરો.. હીન્દી ,,, અંગ્રેજી...
- GST ના રજીસ્ટેશન મા કોઈ મુશ્કેલી જણાય તો આ ઈમેઈલ પર મેઈલ કરો...help.gst@csc.gov.in
- VLE માટે GST રજીસ્ટેશન વખતે ધાયાન મા રાખવાની બાબાત
- I am Taxpayer સીલેકટ કરવા પ્રથમ પેઈજમા...
- trade name માં તમારી દુકાન નુ નામ રાખી શકશો જેમકે (ex - Akash Digital Center )
- Constitution of business માં proprietorship સીલેક્ટ કરો
- jurisdiction selection માં તમારા વિસ્તાર જોવા માટે અહી કલીક કરો..
- Reason to obtain registration માં selling through e-commerce portal સીલેકટ કરો.
- authorized representative માં No આપી દો..
- Nature of Business માં 1.Retail Business 2. supplier of services બન્ને ટીક માંર્ક કરી દો.
- List of Goods માં HSN code માં 8413,, 8443,, 8541,, 9405,, 8471,, આ પાંચ એડ કરો... અન્ય કોડ નુ લીસ્ટ જોવા માટે અહી કલીકકરો
- state Specific information માં કોઈ વિગત ભરવાની નથી..
- તમને
- તમારુ રજીસ્ટેશન પુર્ણ થઈ જાય ત્યાર બાદ તમારી વિગત Gst Update Link મા આપો( આ ફોર્મ ની લીન્ક તમારા Digimail માં તમને મેઈલ પણ કરવામાં આવેલ છે..(ખાસ નોંધ- TRN કે ARN નંબર નહી માત્ર GST નંબર જ અપલોડ કરવા
- GST રજીસ્ટેશન બાદ nill GST3B ફાઈલ કરવામાટે ના સ્ટેપ માટે અહી કલીક કરો ....Download Hindi અથવા Download English
- અાભાર
No comments:
Post a Comment