આયુષમાન ભારત (CSC eGovernance Service india ltd.)
આયુષમાન ભારત (CSC
eGovernance Service india ltd.![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjf_HKsFwqwzadGpAoxZNmoiL7_UC_GBh0GldSP4LXPu-iZ7IPEeCpCThKpLO1KwvhFQ9zyg1kZ9HJhO1ZHsPE_DgFIbRL_tjEjmeGStSWX1aiLK47VOKVmbC1W5UZ1Abx1SEfB-NDjC3M/s400/AB+2.jpg)
વિએલઇ યુઝર બનાવવા માટે વહેલી તકે આ રજીસ્ટ્રશન
કરે લાસ્ટ તારીખ ૨૦-૯-૨૦૧૮
આયુષમાન ભારત નુ કાર્ડ જે લાભાર્થી ને મળશે તેને
સરકારશ્રી ધ્વારા રૂા ૫ લાખ ની મેડીકલ સહાય મળવા પાત્ર છે
આયુષમાન ભારત
સરકારશ્રી ના પ્રોજેકટ માં સીએસસી સેન્ટર ધ્વારા આયુષમાન ભારત કાર્ડ આપવાની
કામગીરી કરવાની હોય,જે વિએલઇ આ પ્રોજેકટમાં કામ કરવા ઇચ્છતા હોય તેને આ ફોર્મ ભરી
તેનુ રજીસ્ટ્રેશન કરવુ ફરજીયાત છે. આ ફોર્મ ભર્યા બાદ તા. ૨૦-૯-૨૦૧૮ ના રોજ આયુષમાન ભારત ની ટ્રેનીંગ
રાખેલ છે સમય અને સ્થળ આ ફોર્મ માં રજીસ્ટ્રેશન કરેલ વિએલઇ ના મોબાઇલ પર મેસેજ આવી
જશે.
ખાસ નોંધ ઃ- આ ફોર્મ
ભરનાર જ આ પ્રોજેકટમાં કામ કરી શકશે. જેની નોંધ લેશો.
આયુષમાન ભારતમાં કામ કરવા અહિ રજીસ્ટ્રેશન પર કલીક કરો
કામ કરનાર સીએસસી વિએલઇ ને લાભ
આયુષમાન ભારત માં કામ કરવાથી થતા વિએલઇ ને લાભ
વિએલઇ એક કાર્ડ બનાવવાના રૂા ૩૦ લેશે લાભાર્થી
પાસેથી જેમાં રૂા ૬ વોલેટ માથી કટ થશે.
વિએલઇ ને એક કાર્ડ બનાવવાના રૂા ૨૪ મળશે
રેશન કાર્ડ માં જેટલા નામ હોય તેટલા ના કાર્ડ
બનશે (અલગ અલગ) દરેક ફેમીલી મેમ્બર નુ એક અલગ કાર્ડ
Health Homeo 199 Registration Video Link
IRCTC Registration Video Link
રેલ્વે કોડ રજીસ્ટ્રેશન કરતા પહેલા ધ્યાન રાખો
૧) ઇમેઇલ આઇ ડી નવુ બનાવી ડેટા ભરો ( જુનુ ઇમેઇલ
આઇ ડી નાખવુ નહી )
૨) તમારો આધાર નંબર કે પાન કાર્ડ નંબર કે મોબાઇલ
નંબર કયારેય રેલ્વે બુકીંગ માં વપરાયેલ ન હોવો જોઇએ
DIGIPAY 3.0 New installation Video Link
ડિજીપે ૩.૦ ડાઉનલોડ કરવા માટે નીચે લીંક પર કલીક
કરો
ન સમજાય તો કોલ કરશો
Raju Bodar
District Consultant Jamnagar)
9909617158
Nikunj Thesiya (CSC District Manager Jamnagar)
9925023612
Ankit Shah(CSC District Manager Jamnagar)
8905471222
Ankit Shah(CSC District Manager Jamnagar)
8905471222
No comments:
Post a Comment