insurance
Insurance
- Insurance માં કામ કરવાં માટે CSC માં બે ઓપશન છે
- 1. માત્ર પોલીસી રીન્યઅલ કરવી
- 2. નવી પોલીસી બનાવવી (RAP)
1. રીન્યુઅલ
- તેના માટે VLE એ માત્ર ડીજીટલ સેવા પોર્ટલ માં લોગઈન થઈ ને Insurance ઓપશન માં જઈ ને જુનો પોલીસી નંબર નાથી રીન્યુઅલ કરી શકશે..જેવી કે Lic , Sbi Life,Bharati axis, Birla,Future,icici,India Fist,Max Life, Reliance, etc
- નવી પોલીસી બનાવવા માટે Irda ના નીયમ મુજબ VLE એ RAP ની પરીક્ષા પાસ કરવાની રહે છે..
- આ પરીક્ષા ઓન્લાઈન છે તેમજ તે VLE પોતાના સેન્ટર પરથીજ આપવાની રહે છે.
- જે માટે VLE એ રજીસ્ટેશન કરવાનું છે જેના માટેની લીન્ક માટે અહી કલીક કરો. http://164.100.115.10/insurance
- કોઈપણ VLE એ ટેસ્ટ ની પ્રેકટીસ માટે મોક ટેસ્ટ આપવા અહી કલીક કરો...
- રજીસ્ટેશન પુર્ણ થયા બાદ તમને એક ID , PASSWORD આપવામાં આવશે જેના થી તમારે આગળ કામ કરવાનું છે
- પરીક્ષા માટે IRDA ને 350 રૂ. ફી ભરવાની હોય છે જે તમારે તમારા CSC વોલેટ માથીજ ભરવાની થશે.
- તયાર બાદ તમારે પરીક્ષા માટે અસાઈમેન્ટ ના મોડયુલ મા એસેસ્મેન્ટ કરવાનુ રહેશે જેના બધાજ મોડયુલ પુર્ણ કરવા ફરજીયાત છે તે પુર્ણ થયા બાદજ VLE પરીક્ષા આપી શકશે..મોડયુલ એસેસ્મેન્ટ નો વીડીયો જોવા માટે અહી કલીક કરો..
- મોડયુલ ની pdf file ડાઉન્લોડ કરવા માટે હીન્દી અને ગુજરાતી અહી કલીક Download કરો..મોડયુલ તમે લોગઈન કરશો તો તેમાથી પણ ડાઉન્લોડ કરી શકશો..
- VLE એ પરીક્ષા આપવા ની વીગત જોવા માટે અહી કલીક કરો..
- પરીક્ષા મા 35 % માર્ક લેવા થી પાસ થવાઈ છે કુલ 100 પ્રશ્ન માથી 35 માર્ક આવવા જોઈએ..તોજ પાસ થશો..
- પરીક્ષા પાસ થઈ ગયા બાદ થોડા સમય બાદ તમારા Digital Seva Portal પર Insurance માં જુદા જુદા ઓપશન આવી જાશે જેવા કે મોટર ઈન્સયોરસ, લાઈફ , ફારમાર,અકસ્માત,આગ, વગેરે...
- હવે તમે નવી પોલીસી બનાવી શકો છો..
- પરીક્ષા પાસ કરયા બાદ તમારા મેઈલ આઈડી મા એક લીન્ક આવશે જેમાથી તમે સર્ટીફીકેટ પણ ડાઉનલોડ કરી શકશો..
- તમે RAP પરીક્ષા પસ કરેલી હોય તો તમારા DM ને જણાવો જેથી વીમા કંપની ની મીટીંગ મા તમને બોલાવી શકે...
- આભાર
No comments:
Post a Comment