Health Hemeo
Health Homeo 999
-
Health Homeo 999
-
- Health Homeo 999 આ એક એવી સેવા છે. જેમા હોમીયોપેથી ના દ્રારા જુદા જુદા રોગ નુ દવા લઈ સકાય છે.
- ખાસ ફાયદો એ છેકે અક વાર રજીસ્ટેશન થયા બાદ આખી ફેમીલી ને લાભ મળેશે
- 9 વખત સુધી ફી મળશે ત્યાર બાદ માત્ર નજીવી રકમ રૂ 50 થી આપ તેને મેળવી શેકશો.
- તેમજ 6 વખત દવા પણ આપના ધર સુધી પહોચાડવામાં અાવશે..
- આ સેવા માં VLE ને 100 રૂ જેવી મોટી રકમ કમીશન પેટે મળવાપાત્ર છે
- માત્ર 999 મા 1 વર્ષ સુધી સેવા આપવામાં આવશે..
- તેમજ હાલ VLE માટે ઈનામની પણ જાહેરાદ કરવામાં આવશે..
- રજીસ્ટેશન ની વીગત જાણવા માટે અહી કલીક કરો
- પેમ્પલેટ મેળવવા અહી કલીક કરો -- ગુજરાતી , હીન્દી, અંગ્રેજી
- વિડીયો જોવા માટે અહી કલીક કરો
- link 1,, link 2,, link 3,, link 4
No comments:
Post a Comment