DIGIPAY
DIGIPAY
નવુ વર્જન આવી ગયેલ છે 2.0 ડીપોજીટ સાથે.......આ સોફટવેર થી તમે એક બેન્ક ની માફક કામ કરી શકશો..
DIGIPAY અેક એવો સોફટવેર છે જેમાં આપ કોઈપણ બેન્ક નાં ખાતા ધારક નાં ખાતાનું બેલેન્સ ચેક કરી શકશે તથા તેમનાં ખાતામાંથી રકમ ઉપાડી શકશે તેમજ તેમના ખાતામાં રકમ જમા પણ કરાવી શકશો.... તો તે નાં માંટે માત્ર ખાતા માં આધાર લીંન્ક હોવુ જોઈએ....
DIGIPAY ઈન્સટોલ કરવા માંટે Digipay 2.0 Download
LIKN 2
જરૂરી સોફટવેર ની લીન્ક
સોફટવેર ઈન્સટોલેશની મેન્યઅલ - Download
અા સોફટવેર ઓટો અપડેટ છે જો અોટો અપડેટ ના થાય તો નીચે મુજબ ના સ્ટેપ લો...
- My Computer ખોલી તેમા C:/ ડ્રાઈવ ખોલો
- તેમા CSC e-Governance Services India Limited ના નામનુ ફોલડર છે. તે ઓપન કરો..
- તેમા DIGIPAY નામનુ ફોલડર છે તેને ઓપન કરો
- તેમા update નામનુ ફોલડર છે અોપન કરો
- તેમા update નામની zip ફાઈલ છે તેને એકટ્રેક કરો ( જો update ની ફાઈલ ન હોઈ અથવા એકટ્રેક થવામાં કોઈ એરર આવે તો નીચે આપેલ લીન્ક માથી અપડેટ ની zip ફાઈલ ડાઉનલોડ કરી લો.)
- 4 ફાઈલ બનશે તે 4 ફાઈલ ને કોપી કરો. અને બેક જઈ DIGIPAY ફોલડર મા પેસ્ટ કરી ઓવરરાઈટ કરી દો.
- હવે DIGIPAY ફોલ્ડર મા rep નામની ફાઈલ છે તેને અક વાર સલાવી દો.
- હવે DIGIPAY UPDATE થય ગયુ છે શરુ કરો
- ખાસ નોંધ - જયારે DIGIPAY શરુ કરો તયારે તમારા એન્ટીવાઈરસ સોફટવેર ને ડીસેબલ કરી દેવો
- UPDATE નો વીડીયો જોવા અહી કલીક કરો
- જો Update ની zip ફાઈલ ઓપન ન થાય તો અહી થી ડાઉનલોડ કરો click hire link 2
- અન્ય જેવી કે ડ્રાઈવર વગેરે ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી કલીક કરો
- Digipay માં ટ્રાન્જેકશન વખતે આવતા error code કઈ બાબત ના છે તે નુ લીસ્ટ મેળવવા માટે અહી કલીક કરો
- Mantra Rd File Setup ,,Download (only for fps not vle)
- Mantra Rd Setup Manual , Download (only for fps not vle)
- જો આપ Mantra ડીવાઈજ વાપરો છો અને જો ને તેના કારણે સપોરટ ફાઈલની એરર આવે તો નીચે આપેલ લીન્ક માથી Digipay ની ફાઈલ ડાઉન્લોડ કરી તમારા કોમ્યુટરમાં c:/csc e-gov..../Digipay માં પેસ્ટ કરી ઓવર રાઈટ કરી દો.. Download With Mantra Support file
No comments:
Post a Comment