PAN CARD

PAN CARD

CSC માં પાનકાર્ડ બનાવવા માટે 2 ઓપસન છે..
  • 1 UTI       
  • 2. NSDL



    UTI

    •  Uti માં પાનકાર્ડ બનાવવા માટે તામારા CSC ID માં SERVICES માં PAN CARD UTI સીલેકટ કરો તેમા NEW PAN અોપસનપર કલીક કરો તેમાં એક ફોર્મ ખુલશે તેની વીગત ડોક્યુમેન્ટ ના આધારે ભરો 
    • ખાસ ધયાન રાખજો વીગત ભરતી વખતે ભુલ ના થાય ફોર સબમીટ કરયા બાદ તેમાં DOCUMENT UPLOAD પર જઈ તે નો ફોટો , સહી તથા ફોર્મ અને ડોકયુમેનટ ની PDF ફાઈલ UPLOAD કરો તયાર બાદ પેઈમેન્ટ કરો...
    • DOCUMENT UPLOAD કરતા પહેલા ખોસ ધયાન રાખો
    • 1.  ફોટો 213X 213 PX  નો COLOR  તેમજ JPG ફોરમેટ 300 DPI માં  હોવો  જોઈએ તેમજ તેની સાઈજ 30KB થી વધવી ના જોઈએ
    • 2.  શહી    BLACK AND WHITE , 600 DPI માં JPG ફોરમેટ માં હોવો જોઈએ તેમજ તેમની સાઈજ 60KB થી વધવી ના જોઈએ
    • 3   ફોર્મ ના બધા પેઈજ તથા ડોકયુમેન્ટ ની એક PDF ફાઈલ બનાવવાની છે તે 200 DPI માં હોવી જોઈએ તેમજ તેમની સાઈજ  2MB થી વધવી ના જોઈએ

    • તયાર બાદ ફોર્મ તથા ડોક્યુમેન્ટ ની હારડ કોપી નીચેના સરનામે મોકલવીની છે...
    • UTIITSL TOWER
      PLOT NO. 3, SECTOR 11,
      CBD BELAPUR,  , NAVI MUMBAI
      PIN:  400614
    • પરોસેસ ની PPT ફાઈલ માટે અહી કલીક કરો
    • પરોસેસ નો વીડીયો જોવા માટે અહી કલીક કરો  
    • VIDEO 1 
    • VIDEO 2
    • VIDEO 3
    NSDL

    •    NSDL માં પાન કાર્ડ બનાવવા માટે તમારે CSC ID અોપન કરી તેમાં SERVICE માં PAN NSDL સીલેકટ કરવાનુ છે
    • તયાર બાદ તેમાં NEW PAN સીલેકટ કરસો અટલે એક ફોર્મ ખુલશે તેમની વીગત તમારા ડોક્યુમેન્ટ મુજબ ભરો..
    • ઉપર તમારે તમારા એરીયાનો કોડ નાખવાનો છે. જેની લીન્ક ફોર્મ ની ઉપરની સાઈડજ આપેલી છે..
    • સબમીટ કરશો ત્યારે તમને એક નંબર આપશે જેને તમારે નોંધી લેવાના છે.
    • તેમજ પેઈમેનટ કરવાનું રહેશે..
    • પેઈમેન્ટ થઈ ગયા બાદ એક ફોર્મ ની પીન્ટ કરી તેમા ફોટો લગીવી સાઈન કરી તેમની સાથે ડોકયુમેન જોડી એક PDF ફાઈલ મા સ્કેન કરવાનુ છે
    • તેમા તમારે મેઈન પેઈજ મા આપેલ DOCUMENT UPLOAD નાં ઓપસનમાં જય ફાઈલ અપલોડ કરવાની છે (ખાસ - ફાઈલનુ નામ તમને આપેલ ACKNOWLEDGEMENT NUMBER જ રાખવાનું છે જે ફોરમ માં ઉપરની સાઈડ લખેલા હશે. )PI
    • તથા તમારે ડોકયુમેન્ટ 200 DPI મા સ્કેન કરવાનુ રહેશે. તેમજ 5 પેઈજ થી મોટી PDF ફાઈલ ન બનાવે..
    • તમે એક સાથે 5 પાનકાર્ડ ની ફાઈલ અપલોડ કરી શકશો..
    • તયાર બાદ તે હારડ કોપી નીચે આપેેલ સરનામે પોસ્ટ અથવા કુરીયર કરવાની છે
    •  સરનામું  INCOME TAX PAN SERVICES UNIT
      (Managed By NSDL e-Governance Infrastructure Limited)
      13/D Kurla Industrial Estate, Nari Seva Sadan Road, Narayan Nagar, Ghatkopar (west), Mumbai . 400 086.
    •   NSDL PAN ના વીડીયો જોવા 
    • VIDEO 1
    • VIDEO 2
    • VIDEO 3

    અાભાર

    No comments:

    Post a Comment