PMGDISHA-
PMGDISHA
- પ્રધાનમંત્રી ડીજીટલ સાક્ષરતા અભીયાન
- આ યોજના મા કામ કરવા માટે તથા સારી એવી આવક મેળવવાની ઉતમ તક છે
- આ યોજના માં તમે દરેક ધર માથી એક 1 વ્યકતી ને કોમ્યુટર ની સામાન્ય તાલીમ આપવા ની રહેશે ...
- તાલીમ આપી તેમને પરીક્ષા લેવાની રહેશે ને પાસ થનાર વ્યકતી દીઠ પમેન્ટ. તમને મળશે.
- તેમા સ્ટુડન્ટ ની ઉમર 14 થી 60 વર્ષ ની હોવી જોઈએ , તેમની પાસે આધાર કાર્ડ હોવુ જોઈએ.
- તાલીમ નો સમ્ય કુલ 20 કલાક નો છે ને માત્ર 10 દિવસ નીજ તાલીમ અપવાની છે ને તે ભારતની દરેક ભાષા માં લઈ શકાશે (ગુજરાતી માં પણ)
- સો પ્રથમ તમારા CSC ID મા લોગઈન કરી સર્વીસ મા જઈ PMGDISHA પર જય રજીસ્ટેશન ફોર્મ ભરવાનુ છે
- 20 ના સ્ટેમ્પ પેપર પર એક સોગંદનામું તેયાર કરી તેને અપલોડ કરવાનું છે.
- તયાર બાદ તામાર DIGIMAIL માં એક પસવર્ડ અને યુજર નેમ આવશે.
- તે https://www.pmgdisha.in સાઈડ પર જઈને લોગઈન કરવાનું છે. તેમા પ્રોફાઈલ મા જઈને લોકેશન અપલોડ કરવાનુ છે.
- લોકેશન અપલોડ કરવા માટે ની અેપ ડાઉનલોડ કરવામાટે અહી કલીક કરો( આ એપ તમારા મોબાઈલ માં ઈન્સટોલ કરી તે ને તમારા pmgdisha સેન્ટર ના લોકેશન પર મોબાઈલ રાખી એક કોડ જનરેટ થાશે જે તમારી તમારા એકાઉન્ટ મા જઈ એડ કરવાનુ રહેશે.)
- તયાર બાદ આપના સેન્ટર નુ અપરુવલ આવશે...(એપરુવલ માટે DC Raju bodar નો સંપર્ક કરો)...
- સ્ટુડન્ટ ને એડ કઈ રીતે કરશો તે જોવા માટે અહી કલીક કરો...
- સ્ટુડન્ટનું Email વેરીફીકેશન કઈ રીતે કરશો જે જોવા અહી કલીક કરો...
- સ્ટુડન્ટનું અાઉટલુક ફોર્મ ની રીત જાણવા માટે અહી કલીક કરો....
- VLE MANUAL IN GUJARATI CLICK HERE ...
- ગુજરાતી ની હેન્ડબુક માટે અહી કલીક કરો..
- Pmgdisha ની You Tube સેનલ પર જવા માટે અહી કલીક કરો....
- PMGDISHA ના બેનર મેળવવા અહી કલીક કરો...link 1,, link2,, link3
- help desk e-mail id -- helpdesk@pmgdisha.in
- ટ્રેનીંગ વીડીયો માટે અહી કલીક કરો
અન્ય માહીતી માટે DC નો સંપર્ક કરવો....
Raju Bodar 9909617158
આભાર
No comments:
Post a Comment