BilPay

BilPay

Bil Pay And Recharge 

 CSC માં જુદી જુદી વસ્તુના બીલ પેઈમેન્ટ અને રીચાર્જ કરી ને તમે શારી એવી આવક મેળવી શેકો છો..

  • બીલ પેઈમેન્ટ કે રીચાર્જ ખુબજ સરળ છે તેમા માત્ર તમારે ગ્રાહક નંબર કે મોબાઈલ નંબર નાખી રકમ નાખવાની હોય છે. 
  • બીલ પેઈમેન્ટ અને રીચાર્જ માટે CSC માં ત્રણ વસ્તુ છે ગેસકે વોટર બીલ, રીચાર્જ અને લાઈટ
  • તમારે માત્ર લીસ્ટમાં આપેલ નામ માથી તમારી કંપનીનું નામ પસંદ કરવાનું છે ને વગત ભરવાની છે.
  • નીચે આપેલ યાદી મુજબની સેવા હાલ તમે આપી શકો છો..
  •  
  • બ્રોડબેન્ડ કનેકશન
  • DTH 
    • Dish tv 
    •  Tata sky 
    •  Sun tv 
    •  Airtel 
    •  Videocon
    •  etc
  • BSNL લેન્ડલાઈન
  • Post Mobile (all company )
    • aircel
    • vodafone
    • bsnl
    • etc
  • prepaid Mobile (all Company)
    • airtel
    • vodafone
    • idea
    • Reliance
    • Docomo
    • Uninor
    • etc
  • ગેસ એજેન્સી બીલ (અદાણી, ગુજરાત ગેસ)
 
 
જો કોઈ કારણ સર તમારુ રીચાર્જ મા એરર આવે ને તમારા વોલેટ માથી રકમ કપાઈ જાય તો ટેન્શન ના લો 24 કલાક માં તમારા વોલેટ માં પાછા આવી જાશે જો જરૂર જણાય તો support માં જઈ Ticket Create કરી દો...

No comments:

Post a Comment