e-Kyc Setup ફિંગર પ્રિન્ટ ડીવાયસ ના સેટિંગ & ડ્રાઇવર
E-Kyc Setup (adhaar Verification)
CSC પોર્ટલ માં મહત્મ સર્વિસમાં આધાર કાર્ડ ના ફીંગર વેરીફીકેશન કરવાના થતા હોય છે તો એમા આવતિ એરર અને તેના સોલ્યુશન નીચે મુજબ છે..
જરૂરી સોફ્ટવેર નીચે મુજબ છે.
- ૧. firefoxe version 51.0 કે તેથી નીચેનુ વર્જન
- ડાઉનલોડ કરવા અહી કલીક કરો....
- ૨. Java Letest version
- ડાઉનલોડ કરવા ..અહી કલીક કરો
- 3. ફીંગર પ્રીન્ટ ડીવાઈજ ના ડ્રાઈવર
આગળની પ્રોસેસ માટે ની સ્ટેપ બાઈ સ્ટેપ પ્રોસેજ માટે અહી કલીક કરો.
ફીંગર પ્રીન્ટ વેરીફીકેશન વખતે આવતા આધાર ની Error ની કોડ ફાઈલ નુ લીસ્ટ જોવા માટે અહી કલીક કરો...
E-kyc સેટીંગના વીડીયો જોવા માટે અહી કલીક કરો...
No comments:
Post a Comment