Education
Education and skill
શીક્ષણ અને સ્કીલ મા CSC માં તમે ખુબજ સરળ અને સહલાઈથી એક કોમ્યટર કલાસીસ કે શાળાની માફક કામ કરી શકો છે.
જેની વીગતવાર માહીતી નીચે મુજબ છે.
CSC માં મુખ્ય કોર્ષ ની ની યાદી
- Basic Computer Course (CSC Academy)
- આ સર્વિસ માં તમે કોમ્યટર ની તાલીમ આપી સારે એવી આવક મેળવી શકો છો. વધુ માહિત માટે અહી ક્લિક કરો
- Nielit Courses (ccc, bcc, etc)
- Nielit સંસ્થાના કોમ્યુટર ના કોર્સ તમે કરાવી શકો છો જેમા જુદા જુદા ધણા કોર્સ છે.વધુ માહિત માટે અહી ક્લિક કરો
- English Speaking Course
- અંગ્રેજી ના સ્પીકીંગ કોર્સ તમે કરાવી શકો છો.વધુ માહિત માટે અહી ક્લિક કરો
- Sarkari Pariksha
- સરકારી પરીક્ષા ની તૈયારી કરનાર વિદ્યાર્થી માટે ના કોર્સ કરી શકો..વધુ માહિત માટે અહી ક્લિક કરો
- Tally Kaushal Praman Patra વધુ માહિત માટે અહી ક્લિક કરો
- Nios Exam Ragistration (National Institute of Open Schooling)વધુ માહિત માટે અહી ક્લિક કરો
- INGOU (Coming soon)
- Basic Banking Course (Only for vle for bc)
- Nielit Center... વધુ માહિત માટે અહી ક્લિક કરો
- Skill Center...વધુ માહિત માટે અહી ક્લિક કરો
No comments:
Post a Comment