New CSC ID
CSC ID મફત છે તેમજ તેમા કોઈ પ્રકારની રકમ કોઈને રોકડમાં ચુકવવી નહી તેમજ કોઈના ખાતામાં નાખવી નહી...
ID બનાવવા માટે નીચે મુજબ કરો...
- તમારા આધાર કાર્ડ મા તમારો મોબોઈલ નંબર અને ઈમેઈલ આઈ ડી એડ કરેલા હોવા જોઈએ.
- (જો તામારો મોબાઈલ નંબર એડ હોય અને ઈમેઈલ આઈ ડી એડ કરવા માટે https://ssup.uidai.gov.in/web/guest/ssup-home લીન્ક પર જઈને ઈમેઈલ આઈડી એડ કરી શકો છો.
- અને જો બન્ને ના હોય તો નજીક ના આધાર કાર્ડ સેન્ટર પર જઈને અપડેટ કરાવો... )
- તામારી પાસે કોઈપણ નેસ્નલાઈજ બેન્ક નુ ખાતુ હોવુ જોઈએ અને તેમની ચેક બુક...
- પાનકાર્ડ હોવુ જોઈએ
- એક ઓફીસ હોવી જોઈએ - (તેમનો એક અંદરનો ફોટો જેમા કોમયુટર ટેબલ વગેરે દેખાતુ હોય તેમજ એક બહારનો ફોટો જેમા ઓફીસ નો આખો દરવાજો ખુલ્લો દેખાતો હોય...
- ID બનાવવામાટે નીચે ની લીન્ક પર કલીક કરો.... http://register.csc.gov.in/register/fresh
- તેમજ આ વિડીયો મા બતાવયા મુજબ આગળ વધો.... https://www.youtube.com/watch?v=t7YZiGhh7zA https://www.youtube.com/watch?v=PxBdJXFkNIQ
- રજીસ્ટેશન બાદ તમારુ ઈ-મેઈલ આઈ ડી દરોજ ચેક કરતા રહેવુ તેમા સો પ્રથમ તમને Digimail ના ID , PASSWORD અવશે ...
- તેમા આપેલ લીન્ક ખોલો તેમજ તેમા id, password નાખી Digimail એકાઊન્ટ ખોલો ,,Digimail Link
- Digimail ની અંદર તમારા Digital Seva ના CSC ID Password નો મેઈલ અાવશે.
- ફવે તમને જે ID તથા PASSWORD મળેલા છે તેના દ્વારા Digital Seva Portal માં લોગઈન કરો ...Digital seva Portal Link
- તમે તમારા એપલીકેશન નંબર તથા આધાર કાર્ડ નંબર નાખી ને તમારી એપલીકેશન ની સ્ટેટચ જાણવા માટે અહી કલીક કરો...
- જો તમારો Digimail ના ID , PASSWORD ભુલી ગયા છો તો તમે તેમને રી-સેટ કરી શકો છો તેમના માટે અહી કલીક કરો
- જયારે તમે સો પ્રથમ લોગઈન કરશો તયારે તમારે તમારો વોલેટ પીન સેટ કરવાનો છે તમને ઉપર તે બતાવશે જયારે તમે વોલેટ પીન જનરેટ કરશો તયારે તમારો મોબાઈલ માં એક OTP આવશે તે ઉમેરી 6 અંક નો પીન સેટ કરવાનો છે (માત્ર અંક)
- વોલેટ પીન નો વીડીયો જોવા અહી કલીક કરો...
- વોલેટ પીન તમે જયારે પણ કોઈ સર્વિસ નુ વેચાણ કરશો તયારે તમારે નાખવાનો થાય છે
- વોલેટ પીન સેટ કરયા બાદ તમારે add money કરવાનુ છે તેમા તમે તમારા ATM/DEBIT કાર્ડ અથવા NET Banking નો ઉપયોગ કરી શકો છો..(pay u money બેસ્ટ વિક્લપ છે)
- add Money માંટે નો વીડીયો જોવા માટે અહી કલીક કરો...
- તમારી અરજી થઈ જાઈ ત્યાર બાદ અહી કલીક કરો (માત્ર જેમને અરજી નંબર મળેલ છે તેમણેજ)
- helpdesk no 1800 3000 3468 (csc id માં જે નંબર રજીસ્ટર છે તે નંબર માથીજ કોલ લાગશે... free )
- helpdesk email id support@csc.gov.in helpdesk@csc.gov.in

No comments:
Post a Comment