VLE મિત્રો જાણવા નું કે પેન્સન ધરોકો ને હવે ડીજીટલ આધાર e-Kyc થી જીવન પ્રમાણ આપવું ફરજીતાય ગયું છે .
જે services csc ચાલુ છે જેમાં કોઈ પેન્સન ધારક ને જીવન પ્રમાણ કરી આપસો તમને એક જીવન પ્રમાણ 10 રૂપિયા પેન્સન ધરકા પાસે થી લેવાના રહશે. તમરા csc wallet માંથી ૩ રૂપિયા ચૂકવા ના રહેશે.
જીવન પ્રમાણ કાઢવા માટે કેવી રીતે રેજિસ્ટર કરવું તેનો વિડિઓ જોવા અહી ક્લિક કરો
No comments:
Post a Comment