EPFO
EPFO TO ADHAAR SEEDING
- અા સર્વીસ માં તે લોકો નુ PF એકાઉન્ટ છે તેમના એકાઉન્ટ સાથે આધાર સીડીંગ કરવાનું છે.
- તમારે માત્ર તેમના UAN NO નાખી તેમના આધારકાર્ડ નું E-KYC કરવાનું છે.
- આ સેવામાં કામ કરવા માંગતા VLE એ પોતાના DM નો સંપર્ક કરવો જેમની પાસે કંપની નું લીસ્ટ તથા લેટર છે જેનાથી કંપની માં કામ કરવાની પરવાનગી મળે.
- માત્ર લીન્ક કરી આપાવી ને સારુ એવુ કમીશન મેળવી શકો છો.
- કામગીરી કરવામાટેનો VIDEO જોવામાટે અહી કલીક કરો...
No comments:
Post a Comment