Sunday, 24 September 2017

Home




..CSC Jamnagar માં આપનુ સ્વાગત છે
CSC ID મફત છે કોઈપણ પ્રકારની રકમ ચૂકવવી નહી
ખાસ નોધ:- csc માં આવતી કોઈ પણ services Active કરવા માટે  DM ,DC કે અન્ય કોઈ પણ વ્યક્તિ  ને રોકડ રૂપિયા આપવા પણ નહિ અને કોઈ એ લેવા પણ નહિ.
જો કોઈ services  Active કરવા માટે  ચાર્જ ચૂકવા નો થતો હોય ત્યારે csc ના wallet માંથી અથવા તો CSC નામે ચેક અથવા ડ્રાફ દ્વારા જ લેવામાં આવે છે.
રોકડ નાણા લેનાર તેમજ દેનાર બંને ગુનેગાર ગણાશે.

FREE        FREE       FREE

⇈⇈⇈⇈⇈⇈⇈⇈⇈⇈⇈⇈⇈⇈⇈⇈⇈⇈⇈ 

બલોક રેગ્યુલરલી જોતા રહો નવુ નવુ રોજ આવશે તે અહી જ આવશે.....

તેમજ નીચે આપેલ આઈકોન પર કલીક કરી facebook અને Twitter પર જોડાઓ જેથી તમોને નવી નવીજાણકારી મળતી રહે.... 

જો તામારી પાસે પહેલાથીજ csc id છે. તો અહી કલીક કરી તમાર વીગત DC ને આપો... 



CSC District Manager  Jamnagar(જામનગર સીટી,જામનગર રૂરલ, જોડિયા અને ધ્રોલ તાલુકા VLE જે કાઈ હેલ્પ માટે  તે નિકુંજભાઈ નો કોન્ટેક્ટ કરે.)

 Nikunj Thesiya

csc.jamnagar.mgr@gmail.com 

9925023612


CSC District Manager Jamnagar(લાલપુર, જામજોધપુર તેમજ કાલાવડ ના VLE જે કાઈ હેલ્પ માટે અંકિતભાઈ નો કોન્ટેક્ટ કરે.)
Vijaysinh Jadeja
7567788688


(pmgdisha તેમજ Education,skill centre  જે કોઈ ને કામ કરવા 


  ની ઈચ્છા હોય 


 તે સીધો રાજુભાઈ નો સંપર્ક કરે.

  પ્રોજેક્ ને  લગતી તામામ માહિત પૂરી પાડવા આવશે.)


CSC & Pmgdisha District Consultant  Jamnagar

  Raju Bodar

cscdcjamnagar@gmail.com

8160632194

No comments:

Post a Comment