NPS

NPS

NPS - National Pension Scheme (NPS)




  • આ યોજના માં દરેક સામાન્ય નાગરીક પણ પોતાની વૃદ્ધા અવસ્થા માં પેન્સન મેળવી શકીએ છીએ..
  • આ ઉપરાંત તમારી 60 વર્ષ ની ઉમરે તમારી જમા થયેલ રકમ માથી અમુક રકમ ઉપાડી શકશો..
  •  આ યોજના નો લાભ 18 વર્ષ થી 60 વર્ષ સુધી ની કોઈપણ વ્યકતી લાભ લઈ શકે છે
  •  જેટલુ વહેલુ રજીસ્ટ્રેશન કરાવશો તેતલો વધુ લાભ મળવા પાત્ર છે..
  • શરુઆત 500 રૂ. થી કરી શકાય તેમજ ઓછામાં ઓછુ વાર્ષીક 1000 રાખી શકશો..
  •  ગ્રાહક પોતાનુ હંડ મેનેજમેન્ટ ની પસંદગી પણ કરી શકશે...
  • 80CCD હેઠળ ઈન્કમ ટેક્ષ મા બાદ મળવા પાત્ર 50000 સુધી વાર્ષીક...
  •  VLE ને સારુ એવુ કમીશન મળવા પાત્ર છે...

  • જરુરી માહીતી ની PDF ફાઈલ ડાઉન્લોડ કરવા અહી કલીક કરો...
  • NPS નુ PPT ફાઈલ મેળવવા અહી કલીક કરો...
  • પેમ્પલેટ ની ફાઈલ ડાઉન્લોડ કરવા માટે અહી કલીક કરો...
  •   VLE NPS ના FAQ'S (વધુ પુછાયેલા પ્રશ્નની) માહીતી માટે અહી કલીક કરો... હીન્દી માટે અહી કલીક કરો...
  • VLE ને NPS ના કેલકુલેશન (ગણતરી) માટે નુ કેલ્કયુલેટર મા ગણતરી કરવા માટે અહી કલીક કરો (ને તેમા તમારી વીગત ભરો જેનાથી તમને ખબર પડશે કે પાકતી મુદતે કેટલી રકમ મળશે..)
  •  NPS અેક એવી યોજના નુ ગુજરાતી વર્જન મેળવવા અહી કલીક કરો...
  • VIDEO 1
  • VIDEO 2
  • VIDEO 3
  • VIDEO 4

No comments:

Post a Comment